Free Shramyogi Accident Insurance: અકસ્માતે મૃત્યુ થાય તો શ્રમયોગીને મળશે ₹2,00,000 સુધીની સહાય
Shramyogi Mate ni Akasmat Mrutyu Sahay Yojana ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે, જે શ્રમયોગી મજૂરોને જીવનમાં અનિશ્ચિતતા સામે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે….