SBI ગ્રાહકો માટે મોટો ઝટકો: ATMમાંથી કેશ ઉપાડવું હવે પડશે વધુ મોંઘું, નવા ચાર્જ જાણ્યા વગર ઉપાડશો તો નુકસાન
દેશની સૌથી મોટી સરકારી બેંકના ગ્રાહકો માટે મહત્વની અને ચોંકાવનારી ખબર સામે આવી છે. State Bank of India એટલે કે SBI સાથે જોડાયેલા કરોડો ગ્રાહકો…