ઘરે બેઠાં સોનું કાઢી લેશો એવું માનો છો? જૂના મોબાઇલ અને રિમોટ વિશેની આ સચ્ચાઈ જાણશો તો તરત વિચાર બદલાઈ જશે
જૂના મોબાઇલ, ટીવી રિમોટ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનમાં સોનું હોય છે એવી વાત ઘણી જગ્યાએ ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર “ઘરે બેઠાં સોનું કાઢો” જેવા…