બેંક FDને સીધી ટક્કર: પોસ્ટ ઓફિસની FD જેવી સ્કીમમાં 7.5% વ્યાજ, 1 થી 5 વર્ષ માટે કરો 100% સુરક્ષિત રોકાણ
મોંઘવારી અને બજારની અનિશ્ચિતતા વચ્ચે આજે પણ મોટાભાગના લોકો સુરક્ષિત અને ગેરંટીવાળા રોકાણને પ્રાથમિકતા આપે છે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ હોવાથી ઘણા રોકાણકારો હજુ…