Smartphoneનો અવાજ ધીમો પડી ગયો છે? સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી, આ ઘરેલુ ટ્રિકથી ઘરે બેઠાં રિપેર થઈ જશે

આ ઘરેલુ ટ્રિકથી ઘરે બેઠાં રિપેર થઈ જશે smartphone

ઘણા લોકોનો એક સામાન્ય પરંતુ કંટાળાજનક પ્રશ્ન હોય છે કે ફોનમાં કોલ દરમિયાન અવાજ સ્પષ્ટ સાંભળાતો નથી, વીડિયો જોતા સાઉન્ડ ઓછો આવે છે અથવા સ્પીકરમાંથી…