નિવૃત્તિ સમયે ચેતવણી: NPSના નવા નિયમોથી મળશે 80% સુધી રોકડ, પરંતુ આ એક ભૂલ પેન્શન પર ભારે પડી શકે છે

નિવૃત્તિ નજીક આવતાં જ સૌથી મોટો સવાલ થાય છે કે એકમુષ્ટ રકમ કેટલી મળશે અને દર મહિને પેન્શન કેટલું આવશે. National Pension System એટલે NPSમાં…