કેન્સરના દર્દીઓ માટે આશાની કિરણ: કોર્ટના એક નિર્ણયથી કેન્સરની દવા 70% સુધી સસ્તી થઈ શકે છે, લાખો રૂપિયાનું બચત શક્ય
કેન્સર જેવી ગંભીર બીમારી માત્ર શારીરિક નહીં પરંતુ આર્થિક રીતે પણ પરિવારને તોડી નાખે છે. મોંઘી દવાઓ અને લાંબી સારવારના કારણે લાખો રૂપિયા ખર્ચાઈ જાય…