યુવાનો માટે સુવર્ણ તક: ગુજરાત પોલીસમાં SI અને ટેક્નિકલ ઓપરેટરની બમ્પર ભરતી જાહેર, અરજી કરતા પહેલા જાણો તમામ વિગતો
સરકારી નોકરીની તૈયારી કરનારા યુવાનો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂતી માટે ફરી એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થવા…