પુણ્ય કરતાં પાપ ન બની જાય: ઉત્તરાયણે પશુઓને શું ખવડાવવું નહીં? નિષ્ણાતોની ચેતવણી જરૂર જાણો

ઉત્તરાયણના પવિત્ર દિવસે પશુઓ પ્રત્યે દયા અને સેવા કરવી ખૂબ સારું છે

ઉત્તરાયણ આવે એટલે દાન, દયા અને સેવાભાવની ભાવના ચરમસીમાએ પહોંચે છે. લોકો ગાય, કૂતરા, પક્ષીઓ અને અન્ય પશુઓને ખવડાવીને પુણ્ય કમાવાનો પ્રયાસ કરે છે. પરંતુ…